પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ - લીડર ઓફ લવ.
પ્રમુખસ્વામી મહારાજ જેવા સત્પુરુષના સાચા પ્રેમ આગળ સર્વે અન્ય સગા- સંબંધીના પ્રેમ રજકણ માત્ર છે. સ્વામીશ્રીના પ્રેમ-પીયુષમાં સર્વે મનુષ્ય માત્રને માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની અને અન્ય સર્વે પ્રેમ મળી રહે છે. કેમ કે સર્વે જગત તેમનું કુટુંબ છે. અને સર્વે જગત ને પરિવાર ગણતા આ વિરલ-વિભૂતિ જેવો પ્રેમ ક્યાંય મળી સકતો નથી. તેની અદભુત પ્રસંગ-સ્મૃતિ સ્મરણ કરવાનું ચૂકશો નહિ
|
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.